Heritage Tree Yojana Gujarat 2026:iKhedut Portal પર ખેડૂતોને દર વર્ષે એક વૃક્ષ દીઠ ₹5,000 સહાય મળશે

ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણનું સંરક્ષણ અને વર્ષો જૂના વૃક્ષોને બચાવવા માટે Heritage Tree Yojana Gujarat 2026 અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોના ખેતરમાં આવેલા ચોક્કસ માપદંડ ધરાવતા વૃક્ષોને “હેરિટેજ ટ્રી” તરીકે નોંધણી આપવામાં આવશે અને તેના બદલામાં ખેડૂતોને દર વર્ષે ₹5,000 સુધીની સહાય આપવામાં આવશે. … Read more